ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ : ગુજરાત બોર્ડ વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવેલ છે, Board Exam Time table 2023 સંપૂર્ણ ટાઇમ ટેબલ આપને આ આટિકલ માં આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, તો ટાઇમ ટેબલ નીચેના ટેબના આધારીત છે.

ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ (GSEB Time Table 2023) 10th exam date 2023 Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com અથવા gseb.org પર જઇને Std 10 Board exam Time table 2023 PDF પણ જોઇ શકાય છે.

ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ

સત્તાવાર વિભાગGujarat Secondary and Higher Secondary Education Board
લેખ નું પ્રકારધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ
પરીક્ષાનીશરૂ તારીખ14/03/2023
પરીક્ષાની અંતિમ તારીખ31/03/2023

Std 10 Board Exam Time table 2023 Gujarati medium

પરીક્ષાની તારીખવિષય
14 માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
17 માર્ચ, 2023બેઝીક મેથ્સ
19 માર્ચ, 2023સ્ટાન્ડર્ડ મેથ્સ
22 માર્ચ, 2023સાયન્સ એન્ડ ટેક્નોલોજી
25 માર્ચ, 2023સામાજીક વિજ્ઞાન
27 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા)
29 માર્ચ, 2023અંગ્રેજી (દ્વિતીય ભાષા)
31 માર્ચ, 2023દ્વિતીય ભાષા – હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ

ધોરણ – 12ની જનરલ પરીક્ષાનું ટાઇમ ટેબલ

પરીક્ષાની તારીખવિષય (પરીક્ષાનો સમય – સવારે 10 વાગ્યાથી બપોરે 1.45 સુધી)વિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
14 માર્ચ, 2023સહકાર પંચાયતનામાનાં મૂળતત્વો
માર્ચ, 2023ઇતિહાસઆંકડાશાસ્ત્ર
માર્ચ, 2023કૃષિ શિક્ષણ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ સાયન્સ, પોલ્ટ્રી અને ડેરી સાયન્સ, વન ઔષધિફિલોસોફી
માર્ચ, 2023અર્થશાસ્ત્ર
માર્ચ, 2023સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્સજીયોગ્રાફી
માર્ચ, 2023સામાજીક વિજ્ઞાનબિઝનેસ એડમિનિસ્ટ્રેશન
માર્ચ, 2023મ્યુઝીક થીએરીગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
માર્ચ, 2023સાયકોલોજી
માર્ચ, 2023પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
માર્ચ, 2023હિન્દી – દ્વિતીય ભાષા
માર્ચ, 2023ચિત્રકામ (થિયોરેટિકલ)રંગકામ (પ્રેક્ટિકલ)હેલ્થકેર (ટી)રિટેલ્સ (ટી)બ્યુટી એન્ડ વેલનેસટ્રાવેલ એન્ડ ટૂરીઝમકમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન
માર્ચ, 2023સંસ્કૃત/ફારસી/અરાબી/પ્રાકૃત
31 માર્ચ, 2023રાજ્યશાસ્ત્રસોશ્યોલોજી

12 સાયન્સ પરીક્ષાનું ટાઇમ ટેબલ

તારીખવિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
14 માર્ચ, 2023ફિઝીક્સ
માર્ચ, 2023કેમેસ્ટ્રી
માર્ચ, 2023બાયોલોજી
માર્ચ, 2023ગણિત
માર્ચ, 2023અંગ્રેજી – પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
31 માર્ચ, 2023પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

મહત્વપુર્ન કડીયો

Gujarat Board બોર્ડની સત્તાવાર વેબસાઇટgsebeservice.com
હોમ પેજમારું ગુજરાત

Leave a Comment