ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022:ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કુલ 182 સીટો પર તેમના ઉમેદવારને ઊભા રાખ્યા છે. તારીખ 8 ડિસેમ્બર 2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી નું રિઝલ્ટ જાહેર થશે. ગુજરાતના તમામ ઉમેદવારનું લાઈવ …