ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022:ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કુલ 182 સીટો પર તેમના ઉમેદવારને ઊભા રાખ્યા છે. તારીખ 8 ડિસેમ્બર 2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી નું રિઝલ્ટ જાહેર થશે. ગુજરાતના તમામ ઉમેદવારનું લાઈવ પરિણામ કેવી રીતે જોવું, તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું. તો આર્ટિકલની Link તા-08 ડિસેમ્બર 2022 સુધી સાચવી રાખજો. જેથી પરિણામ સંબંધિત માહિતી સાચી અને સચોટ મળી રહે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવી હતી.પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 01 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું રિઝલ્ટ 05 ડિસેમ્બર 2022 ના રોજ યોજવામાં આવ્યું હતું. રાજ્યમાં બંને તબક્કાનું કુલ મતદાન 64% ની ઉપર નોંધાયું છે. કુલ 182 સીટોનું રિઝલ્ટ 08 ડિસેમ્બર 2022 ના રોજ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીનું નામ | ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 |
કુલ વિધાનસભા સીટ | 182 |
ચૂંટણી ના તબક્કા | 2 |
પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ | 01 ડિસેમ્બર 2022 |
બીજા તબક્કાની ચૂંટણી તારીખ | 05 ડિસેમ્બર 2022 |
ચૂંટણીના રિઝલ્ટની તારીખ | 08 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.sec.gujarat.gov.in |
ગુજરાત ચૂંટણી રિઝલ્ટ 2022
ગુજરાત રાજ્યમાં થયેલા મતદાનમાં અંદાજિત 60.47% પ્રથમ તબક્કમાં વોટીંગ થયું અને અંદાજિત 64.00% બીજા તબક્કમાં વોટીંગ થયું. હવે 182 સીટો પર ના ઉમેદવારનું ભાવિ EVM માં સીલ થયેલું છે. ઉમેદવારનું ભાવિ હવે આવતીકાલે ગુરુવારના દિવસે ગણતરી કરીને પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. તો Gujarat Assembly Election Result ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ લાઈવ કઈ રીતે ચેક કરવું?
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 સીટો પર મતદાન કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કુલ 182 સીટો પર તેમના ઉમેદવારને ઊભા રાખ્યા છે. તારીખ 8 ડિસેમ્બર 2022 ના રોજ Gujarat Assembly Election 2022 Result Link જાહેર થશે. ગુજરાતના તમામ ઉમેદવારનું Online Result કેવી રીતે જોવું, તેની માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપીશું. તો આર્ટિકલની Link તા-08 ડિસેમ્બર 2022 સુધી સાચવી રાખજો. જેથી પરિણામ સંબંધિત માહિતી સાચી અને સચોટ મળી રહે.
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.results.eci.gov.in ટાઈપ કરો.
- ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની Official Website ખુલશે.
- આ Website પર ત્રણ પ્રકારના ઓપ્શન જોવા મળશે. 1. Party wise 2. Constituency wise-All Candidates 3. Constituency wise Trends
- હવે તમને select state નો ઓપ્શન જોવા મળશે. તેમાં ગુજરાત સિલેક્ટ કરવું પડશે.
- પછી તમે જોઈ શકો છો કે તમારા ઉમેદવાર કે પાર્ટી ને કેટલી સીટ પર આગળ છે.
લાઈવ રિઝલ્ટ જોવા માટે | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
લાઈવ અપડેટ માટે | અહીં ક્લિક કરો |