ગુજરાત પશુપાલનની યોજનાઓ 2022 | Gujarat Pashupalan Yojana

ગુજરાત પશુપાલનની યોજનાઓ 2022 | Gujarat Pashupalan Yojana 2022 | પશુપાલન થકી સ્વરોજગારી માટે વિવિધ યોજનાઓ 2022| Pashupalan Yojana Gujarat 2022 | Pashupalan subsidy In Gujarat | Pashupalan Subsidy scheme Gujarat 2022 | Ikhedut yojana 2022 | Pashupalan Subsidy Scheme In Gujarat 2022 | I khedut Portal 2022 | પશુપાલનની યોજનાઓ | પશુપાલનની યોજનાઓ 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પશુપાલન થકી સ્વરોજગારી માટે સહાયની વિવિધ યોજનાઓ વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

Gujarat Pashupalan Yojana | વ્યાજ સહાય યોજના 2022- હાઇલાઇટ્સ

યોજનાનું નામ:પશુ વ્યાજ સહાય યોજના
વિભાગનું નામ:કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
મળવાપાત્ર સહાયએક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય પુરી પાડવા બાબતની યોજના
લાભાર્થીગુજરાતના ખેડૂતો તથા પશુપાલકો
અરજીનો પ્રકાર:ઓનલાઈન
અરજી શરુ તારીખ:01/05/2022
અરજી માટે છેલ્લી તારીખ:31/07/2022

Gujarat Pashupalan Yojana લાભ

આ યોજના હેઠળ 1 થી 20 જેટલા દુધાળા પશુઓ ની ખરીદી માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે. પશુપાલકને આ યોજના થકી કોઈ લોન આપવામાં આવતી નથી. પરંતુ પશુપાલકે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દુધાળા પશુઓ ખરીધવા માટે કોઈ લોન લીધેલ હોય તો તે લોનના વ્યાજમાં 12% જેટલી સહાય મળે છે. આ સહાય 5 વર્ષની સુધીની લોન મુદત પર મળે છે.

પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ કોને મળશે?

  • એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના, અનુસુચિત જનજાતિ અને રાજ્યના કોઇપણ પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

જો તમે ગુજરાત પશુપાલનની યોજનાઓ લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • પશુપાલકે 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી લોન લીધેલ હોવી જોઈએ.
  • આ લોન વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન લીધેલ હોય.
  • પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

Gujarat Pashupalan Yojana માટેના જરૂરી દસ્તાવેજો

  • 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • અરજદારનો મોબાઈલ નંબર

Gujarat Pashupalan Yojana મહત્વપૂર્ણ લિંક

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

ડ્રેગન ફ્રુટની ખેતી માટે સરકાર આપશે 4.50 લાખની સહાય | Dragon Fruit Gujarat

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top