IOCL Gujarat Recruitment 2023: ગુજરાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી

IOCL Gujarat Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી ગુજરાત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ માં આવી છે. તો આ Indian Oil Corporation Limited Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

IOCL Gujarat Recruitment 2023 | Indian Oil Corporation Limited Recruitment 2023

સંસ્થાનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામસુરક્ષા વડા
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ28 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ28 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://iocl.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IOCL કંપની દ્વારા સુરક્ષા વડા પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા સુરક્ષા વડા માટે 4 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

પગારધોરણ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કંપની નિયમો પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં IOCL કંપની દ્વારા ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તમે ઇન્ટરવ્યૂ ઇંગલિશ અથવા હિન્દી કોઈપણ ભાષામાં આપી શકે છે. સિલેક્ટ થવા માટે તમારે ઇન્ટરવ્યૂમાં ઓછમાં ઓછા 50% માર્ક લાવવા પડશે અને ત્યારબાદ મેરીટ બનાવવામાં આવશે. ત્યારપછી તમારા ડોક્યુમનેટ વેરિફિકેશન કરવામાં આવશે અને તમને નોકરી પર લેવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે IOCL ની સત્તાવાર વેબસાઈટ પર

  • https://iocl.com/ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે Career અથવા Recruitment ની કેટેગરીમાં જવાનું રહેશે
  • એટલે તમને Apply નું બટન જોવા મળશે. એના ઉપર ક્લિક કરી
  • તમારે તમારી દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે તમારી અરજી થઇ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઘ્વારા 28 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 માર્ચ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મારું ગુજરાત હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top