Digilocker Whatsapp Service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે Whatsapp માં, જાણો પુરી માહિતી
Digilocker Whatsapp service: આજકાલ ડીઝીટલ યુગમા અવરનવાર આપણા ડોકયુમેન્ટની જરુર પડતી હોય છે. ડોકયુમેન્ટ હાર્ડકોપીમા સાથે ન હોવાથી ઘણી વખત આપણે સમસ્યા ઉભી થતી હોય છે. આજે આપણે એક એવી સુવિધાની વાત કરીશુ જેમા ડીજીલોકરમા એડ થયેલ તમામ ડોટયુમેન્ટ હવે Whatsapp માં પણ ડાઉનલોડ કરી શકાય છે. ચાલો જાણીએ આ નવા ફીચરની તમામ માહિતી. Mygov …