દર મહીને મળશે 600 રૂપિયાનું પેન્શન | Sant Surdas Yojana
Sant Surdas Yojana Online : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા Social Security માટેની ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિકલાંગ કલ્યાણ યોજનાઓ, દિવ્યાંગ સહાય યોજનાઓ, વિધવા પેન્શન યોજના https://sarkariyojanaguj.com/niradhar-vrudh-sahay-yojana/વૃધ્ધ સહાય યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજના નિરાધાર વૃધ્ધો, દિવ્યાંગો અને વિધવા લાભાર્થીઓ સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે. Sant Surdas Yojana સામાજિક સુરક્ષા માંગતા… Read More »