બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ikhedut પોર્ટલ પરની તમામ યોજનાઓની યાદી | Bagayati Yojana Gujarat 2022
Bagayati Yojana Gujarat 2022 – ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર ચાલુ કરવામાં આવેલી… Read More »