પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra Yojana Eligibility Criteria And Other Information
Pradhan Mantri Mudra Yojana : પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) બિન કૉર્પોરેટ, બિન કૃષિ, લઘુ/સુક્ષ્મ ઉદ્યમો માટે 10 લાખ સુધીની લોનની સુવિધા આપે છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી મુદ્રા બેંકનું પૂરું નામ છે, માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ એજન્સી (Mudra). જે પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે Pradhan Mantri Mudra Yojana… Read More »