PM Kisan Status Check: પી.એમ કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ PM Kisan સન્માન નિધિ ના કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા તે તમે જાતે તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી ચેક કરી શકો છો, Pm Kisan Sanman Nithi નો હપ્તો અત્યાર સુધી ૧૩ હપ્તા આવી ગયા છે.આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે. ચાલો આજે આ પોસ્ટ માં પી.એમ કિસાન સન્માન નિધિ વિશે માહિતી મેળવવીએ.
PM Kisan સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
PM Kisan સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
યોજનાનું નામ | PM Kisan Yojana |
લાભાર્થી | ભારતના ખેડુતો |
મળવા પાત્ર રકમ | ₹2000 |
વાર્ષિક રકમ | ₹6000 |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
PM Kisan Status Check કિસાન સન્માન નિધિનો હપ્તો ચેક કરો
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
- હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
- બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
- અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
PM Kisan Status Check મહત્વ ની લિંક
તમારો હપ્તો ચેક કરવા માટે | અહિ ક્લિક કરો |
હોમ પેજ | મારું ગુજરાત |