Join WhatsApp Group

Pradhan Mantri Awas Yojana 2022 | પ્રધાનમંત્રી આવાસ યોજના

PM Awas Yojana List 2022 | Pradhan Mantri Awas Yojana List 2022 । પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર | પીએમ આવાસ યોજના લિસ્ટ । પીએમ આવાસ યોજના

ભારત દેશમાં નાગરિકોના હિતને અને સુખાકારી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે ઘણી યોજનાઓ લો‍ન્‍ચ કરવામાં આવેલ છે. જેવી કિસાન માન-ધાન યોજનાપીએમ કિસાન સન્માન નિધિ યોજના વગેરે. તેવી જ રીતે ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવેલ છે. જે સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓના  નામ પસંદ કરીને નવી યાદીમાં જાહેર કરવામાં આવેલ છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરી હોય છો, તો PM Awas Yojana List 2022  નામ ચેક કરવા માટેની માહિતી આ આર્ટિકલ દ્વારા આપીશું.

PM Awas Yojana List 2022

ભારત દેશમાં દરેક નાગરિકો પાસે પોતાના ઘરનું ઘર હોય, તે માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અરજદારોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું મકાન નથી. યોજના અમલી થયા બાદ લાખોઓએ આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે. જો તમે પણ PM Awas Yojana 2022  માટે અરજી કરી હોય, તો પીએમ આવાસ યોજનાની યાદીમાં, તમારું નામ આ નવી યાદીમાં આવ્યું છે કે નહીં.

Highlight Point Of Awas Yojana List 2022-23

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના
 નો પ્રકાર પીએમ કિસાન આવાસ યોજના 2022 ની નવી યાદી
યોજનાનો ઉદ્દેશ ઘર વિહોણા પરિવારોને આવાસ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવી
યોજના લોન્‍ચ કરનાર ભારત સરકાર
અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/
યાદીમાં નામ ચેક કરવા માટેની Direct Link https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx

 

ડો.આંબેડકર આવાસ યોજના | Dr. Ambedkar Awas Yojana

How To Check Pm Awas Yojana List

દેશમાં તમામ જગ્યાએ PM Awas Yojana અમલી બનાવેલ છે. આ યોજના અંતર્ગત અરજદારોના નામ પસંદ કરીને PM Awas Yojana New List બનાવવામાં આવેલ છે. જો આપ દ્વારા પણ એપ્લિકેશન કરી હોય, તો પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને તમારું નામ ચેક કરી શકો છો. Pm Awas Yojana List માં તમારું ચેક કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Chrome માં “PM Awas Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં PM Awas Yojana Gramin અને PM Awas Yojana Urban અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જો તમે PM Awas Yojana Gramin ની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
  • ત્યારબાદ https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx આ સીધી લિંક ખોલવાની રહેશે.
  • ઉપરોક્ત લિંક પર ક્લિક કરવાથી આમ કરવાથી તમે સીધા જ Search મેનુમાં પર જવાશે.
  • તમારી સામે નવી સ્ક્રીન પર એક નવું પેજ ઓપન થશે.
  • અહીં તમારે રાજ્ય, જિલ્લો, ગ્રામ પંચાયત વગેરે માહિતી બતાવશે. જેમાં તમામ માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ Search બટન પર ક્લિક કરો.
  • આવી રીતે, તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકશો.
  • છેલ્લે, તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
  • આ ઉપરાંત, તમે અન્ય રીતે પણ ચેક કરી શકો છો.
  • તમારા પોતાના Search Beneficiary અંતર્ગત Search By Name પસંદ કરવાનું રહેશે.
  • તથા તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો.
  • અંતે, પરિણામ સ્વરૂપે તમારું નામ જો યાદીમાં હશે તો દેખાશે.

PM Awas Yojana List 2022 Importan Link

Subject Links
Pradhan Mantri Awas Yojana Official Website Click Here
Search Beneficiary Click Here
Pradhan Mantri Awas Yojana-Urban Click Here

Pandit Din Dayal Upadhyay Awas Yojana

FAQ’s Pradhan Mantri Awas Yojana List 2022

પ્રધાનમંત્રી આવાસ યોજનાએ શેના માટેની યોજના છે?
  • દેશમાં ઘરવિહોણા નાગરિકોને આવાસ બનાવવામાં સહાય આપતી યોજના છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિભાગની અધિકૃત વેબસાઈટ છે?
  • ભારત સરકાર દ્વારા ગ્રામીણ વિભાગની આ https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવેલ છે.
Pradhan Mantri Awas Yojana Urban ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
  • શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેની અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/ છે.

Leave a Comment