ડ્રેગન ફ્રુટની ખેતી માટે સરકાર આપશે 4.50 લાખની સહાય | Dragon Fruit Gujarat

Dragon Fruit Gujarat : ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, જાણો શું છે સમાચારમાં કમળના ફળની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહક સહાય ડીબીટીમાંથી સીધી ખેડૂતના ખાતામાં ચૂકવવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા સામાન્યજાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખની …

ડ્રેગન ફ્રુટની ખેતી માટે સરકાર આપશે 4.50 લાખની સહાય | Dragon Fruit Gujarat Read More »