[અરજી કરો] બ્યુટી પાર્લર કીટ સહાય યોજના | Beauty Parlour Kit Sahay Yojana Gujarat 2022
Beauty Parlour Kit Sahay Yojana Gujarat? અહીંથી બ્યુટી પાર્લર કીટ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરો. Manav Garima Yojana હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. બ્યુટી પાર્લર કીટ યોજના 2022 નો લાભ કોને… Read More »