Gujarat Vahli Dikri Yojana Application Form Vahli Dikri Scholarship Registration Process Gujarat Vahli Dikari Yojana

Gujarat Vahli Dikri Yojana Application Form
Objectives Of The Scheme
- This Scheme’s Main Objective Is To Empower Girls.
- This Scheme Will Help In Improve The Girl Childbirth Ratio.
- This Scheme Will Also Promote Girl Education
Gujarat Vahli Dikri Yojana 2023
Name of the scheme | Vahli Dikri Yojana |
Launched by | Government of Gujarat state |
Type of scheme | State government scheme |
Beneficial for | Girls |
Mode of application | Both online as well as offline |
Official website | Not yet released |
Silent Features Of The Scheme
- This Scheme Is Completely Government-Funded
- The Government Will Give Rs. 110000/- To The Beneficiaries
- Applicants Can Apply Through Both The Modes Online And Offline Too
- Beneficiaries Will Get The Financial Assistance Directly In Their Bank Account Through Bank Transfer
Gujarat Vahli Dikri Yojna 2023 Amount – Application / Registration
The amount to 1st and 2nd daughters of family would be given in the following manner:-
When Will Assistance be Transferred | Details | Amount under Vahali Dikri Yojana |
Enrollment in Class 1st | Early Intervention Part | Rs. 4,000 |
Enrollment in Class 9th | Late Intervention Part | Rs. 6,000 |
Attaining 18 years of Age | Wedding or Higher Education | Rs. 1,00,000 |
Gujarat Vahli Dikari Yojana Eligibility Criteria
This Scheme Is For The First Two Girl Child Of The Family
- Applicant Must Belong To Gujarat State
- Applicant Must Have A Bank Account
- Annual Income Of The Applicant’s Family Should Not More Than Rs. 2 Lakh
- Documents Required
- Domicile Certificate
- Birth Certificate
- Income Certificate (Upto 2 Lakh Rupee Annual)
- Parents Identity Proof
- Bank Account Passbook
- Photograph
Selection Procedure Under Gujarat Vahli Dikri Yojana
First Of All Application Forms Will Be Invited.
Then The Application Forms Will Be Verified By The Related Regional Officers.
Thereafter Beneficiary List Will Be Prepared.
At Last The Amount Will Be Transferred To The Beneficiary Account.
Procedure To Apply For The Gujarat Vahli Dikri Yojana
Applicants Need To Fill Online As Well As An Offline Application Form. Yet The Government Has Not Disclosed Any Defined Procedure. Here Are Some Common Steps Which Applicants Need To Follow:
- First Of All, Visit The Official Website Of The Government
- Read All The Scheme Related Information Carefully
- Collect All The Necessary Documents As Required
- Click Download Application Form Or Online Application Form Registration Option
- Fill The Application Form With All The Required Details
- Upload / Attach The Necessary Documents With The Form
- Submit The Application Form At Last.
Note: Very Soon We Will Update The Detailed Procedure Of The Application Form Submission And Other Scheme Related Details.
New Update On 23 May 2022 : Vhali Dikri Yojana Gujarat 2022 | વ્હાલી દીકરી યોજના | Vahali Dikri Yojana form pdf | વ્હાલી દીકરી યોજના માહિતી 2022 | vahali dikri yojana in gujarati | વ્હાલી દીકરી યોજના નું ફોર્મ| વ્હાલી દીકરી યોજના સોગંદનામું
Vahli Dikri Yojana Sogandnamu Remove
વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો
Vhali Dikri Yojana નો હેતુ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તથા દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે મહત્વના ઉદ્દેશ સાથે આ યોજના અમલીકૃત બનાવી છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓનું શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવા માટે ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દરકાર લઈ માટે જનતા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Vahali Dikri Yojana Benefits
વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.
પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.
Gujarat Vahli Dikri Yojana Gujarat 2023
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવું, શિક્ષણનો વ્યાપ વધારવો, સ્ત્રીઓના બાળલગ્નો અટકાવવા વગેરે |
લાભાર્થી | તા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ |
સહાયની રકમ | કુલ ત્રણ હપ્તામાં 1,10,000 (એક લાખ દસ હજાર) ની સહાય |
અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
અરજી પ્રક્રિયા | નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO(સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી)ની કચેરીએ જમા કરાવવું |
અરજી કરવાની સમય મર્યાદા | દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં |
Vahli Dikri Yojana ની પાત્રતા
1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahli dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.
4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahli Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
Vahli Dikri Yojana Document
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
3. માતા-પિતાના આધારકાર્ડ
4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
Vahli Dikri Yojana : અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં આપવું
1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.
2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.
3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.
Vahli Dikari Yojana form pdf
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. vahli dikri yojana 2023 form મેળવવા માટે Download બટન પર ક્લિક કરો.
Download Best Photo Application Photo Lab Picture Editor & Art