કોરોના સહાય યોજના

કોરોના મરણ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

કોરોના સહાય યોજનાનો લાભાર્થી

ગુજરાતના કોરોનામાં મરણ પાલેમા મૃતકના કુટુંબીજનો

કોરોના સહાય યોજનાની શરતો

– મૃતકનું મરણ કોવિડ-19 થી થયેલું હોવું જોઈએ. – મૃતકના પરિવારજનો મૂળ ગુજરાતના નાગરિક હોવા જોઈએ. –  મુત્યુના પ્રમાણપત્રમાં મરણનું કારણ લખેલું હોવું જોઈએ.

કોરોના સહાય યોજનાનો ઉદ્દેશ

ગુજરાતના કોરોનામાં મરણ પામેલા મૃતકના વારસદારને આર્થિક સહાય

કોરોના સહાય યોજનાની શરતો

– જો મરણ પ્રમાણપત્રમાં કારણ નથી લખ્યુ તો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી COVID-19 Death Ascertaining Committee (CDAC) અરજી કરીને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

કોરોના સહાય યોજનાનો સહાય

જિલ્લાના ડિઝાસ્ટર ઓથોરીટી મેનેજમેન્‍ટ(SDRF) ફંડમાંથી રૂપિયા 50,000/- ની સહાય

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે