ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘણા નાગરિકો ઘરવિહોણા હોય છે. આવા ઘરવિહોણા લોકો માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના મુખ્ય ઉદ્દેશ
ઘરવિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોયએમને આવાસ યોજના પૂરું પાટે છે
ડૉ.આંબેડકર આવાસ યોજના લાભાર્થી
ગુજરાતના નાગરિકોને
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લોન
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લોન
જેના લાભાર્થીને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.● બીજા હપ્તા પેટે 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.● ત્રીજા હપ્તા પેટે 20,000/- મળવાપાત્ર થાય છે.