ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન
શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા
e-Shram portal
ની શરૂઆત કરવામાં આવી છે.
ઈ શ્રમ કાર્ડ શું છે?
કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સીધો લાભ આપવાના હેતુથી શરૂ કરેલી છે.
ઈ શ્રમ કાર્ડ શું છે?
કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સીધો લાભ આપવાના હેતુથી શરૂ કરેલી છે
.
-
2 લાખ રૂપિયાનો
અકસ્માત જીવન વીમો મળી શકે છે.
- ખર્ચાળ સારવારમાં
નાણાકીય સહાય
- ઘર બનાવવા
માટે સહાય..
- બાળકોના શિક્ષણ
માટે નાણાકીય મદદ.
ઇ-શ્રમ કાર્ડ ના ફાયદા
સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે.
ઇ-શ્રમ કાર્ડ ના ફાયદા
ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે.
કોણ ઇ-શ્રમ કાર્ડ બનાવી શકતા નથી?
– અરજદારની ઉંમર 15-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
– અરજદાર આવકવેરો ભરનાર ન હોવો જોઈએ.
ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે કેટલીક પાત્રતા
તમે તમારું ઈ-શ્રમિક કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી મેળવી શકો છો.
ઈ-શ્રમ કાર્ડ
અહી ક્લિક કરો
ઇ શ્રમ કાર્ડ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તેમજ સંપૂર્ણ માહિતી માટે