પશુપાલન વિભાગ દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને સહાય આપવામાં આવશે.

ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે દર મહિને રૂ.900/- (રૂપિયા.10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.

ikhedut portal પર ચાલતી દેશી અને ગીર ગાયોના નિભાવ માટે આર્થિક સહાય યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબ ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

– ખેડૂતનો ikhedut portal 8-a ની નકલ – ખેડૂતની આધારકાર્ડની નકલ – જો ખેડૂત SC અને ST હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો) – ખેડૂતના રેશનકાર્ડની નકલ

– દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) – ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોવા જોઈએ. – દેશી ગાયને ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.

– સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક – આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત – બેંક ખાતાની નકલ

– સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી – દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી

Scribbled Arrow