ઘરે બેઠા 33 ઓનલાઈન સરકારી સેવાઓ મેળવો

ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ

ગુજરાત સરકારે ડીજીટલ ગુજરાત કોમન સર્વિસીસ પોર્ટલ અને ડીજીટલ ગુજરાત મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લીકેશન ડીજીટલ ગુજરાત લોન્ચ કરી છે.

ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ

ડીજીટલ ગુજરાત કોમન સર્વિસીસ પોર્ટલ ઘરે બેઠા 33 ઓનલાઈન સરકારી સેવાઓ મેળવો

ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ

આધાર નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી સાથે 33 સેવાઓ માટે નોંધણી, તમારો પાસવર્ડ પસંદ કરો.

ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ

પગલું 1 -  ડિજિટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ http://www.digitalgujarat.gov.in પર જાઓ

Digital Gujarat ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

પગલું 2 -  તમારું સ્થાન પસંદ કરો પગલું 3 સેવાઓ વિકલ્પ પસંદ કરો

Digital Gujarat ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

પગલું 4 – ડિજિટલ ગુજરાત રજીસ્ટ્રેશન પર ક્લિક કરો પગલું 5 - ઓનલાઈન નોંધણી તમારી માહિતી પ્રદાન કરો પગલું 6 - સાચવો

Digital Gujarat ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

શ્રેણી : પ્રમાણપત્રો રેશન કાર્ડ નવીકરણ વરિષ્ઠ નાગરિક જાતિ પ્રમાણપત્ર અન્ય સેવાઓ પંચાયત ઇ-જમીન

જન સેવા કેન્દ્ર ઉપરોક્ત ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે

સરકારી ભરતી અને  યોજનાઓ ની માહિતી WhatsApp ગ્રુપમાં જોડવા  નીચે લિંક પર ક્લિક કરો