ગુજરાતના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું  માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ  પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું  માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ સવારે ૦૮:૦૦ કલાકે  પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ રીતે ચેક કરે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ GSEB SSCનું  પરિણામ

સૌ પ્રથમ, વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ 

વિદ્યાર્થીઓ અહીં તેમનો રોલ નંબર દાખલ કરો  

ત્યાર  બાદ પરિણામ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરી પરિણામ જોઇ શકશે.

સ્ક્રીન પર પરિણામ ખુલ્યા પછી, વિદ્યાર્થીઓ તેની પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશોટ લઈ શકે છે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રુપમાં જોડવા નીચે આપેલ લિંક ખોલો .