ધોરણ 10 રીઝલ્ટ તારીખ જુઓ સમય અને પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

ધોરણ 10 રીઝલ્ટ તારીખ જુઓ સમય અને પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ

ધોરણ 10 રીઝલ્ટ તારીખ જુઓ સમય અને પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની SSC પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે

ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી?

ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે જાહેર થાશે

ઓનલાઇન પરિણામ જાહેર થયાના દસ દિવસ પછી ઓરીજીનલ રીઝલ્ટ આપવામાં આવશે

GSEB 10નું પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટ www.gseb.org 2022 દ્વારા ઑનલાઇન ચકાસી શકાય છે.

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે