ગુજરાત હાઇકોર્ટ પ્રાઈવેટ સેક્રેટરી ભરતી 2022 માં ગુજરાત હાઇકોર્ટે સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટે પ્રાઈવેટ સેક્રેટરીની ભરતી બહાર પાડી છે
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022
પોસ્ટ : પ્રાઈવેટ સેક્રેટરી
જગ્યાઓ : 50
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022
ગુજરાત હાઈકોર્ટ પ્રાઈવેટ સેક્રેટરી ભરતી ની અરજી કરવાની તારીખો
ઓનલાઈન અરજી કરવાની તારીખ : 16/05/2022
અરજી કરવાની છેલ્લી તારીખ : 31/05/2022
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022 પગાર
સ્તરપગાર : રૂ. 44,900 - 1,42,400/- નિયમો મુજબ સામાન્ય
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022
વય મર્યાદા :
– ઉમેદવારોની વય વધુમાં વધુ 18 વર્ષ હોવી જોઈએ– ઉમેદવારોની વય ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ– સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022
ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં પસંદગી
– લેખિત કસોટી દ્વારા– દસ્તાવેજની ચકાસણી દ્વારા– મેરીટ લિસ્ટ દ્વારા
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022
ગુજરાત હાઇકોર્ટ પ્રાઈવેટ સેક્રેટરી ભરતી સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજીકરવી https://hc-ojas.gujarat.gov.in/