ગુજરાત ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

ધોરણ ૧૦ પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે.

ધોરણ ૧૦ની  પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

ટૂંક સમયમાં જ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ થશે 

સ્ટેપ 1

www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો

સ્ટેપ 2

Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 ટેબ પર જાવ

સ્ટેપ 3

હવે,.. ટૈબ પર ક્લિક કરો

સ્ટેપ 4

તમારો રોલ નંબર નાખો તમારી સામે પરિણમા ખુલી જશે

સ્ટેપ 5

તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરી લો

આવી જ લેટેસ્ટ માહિતી માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રુપ માં