આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું

નવું આધારકાર્ડ કઢાવવું, આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવો, આધાર કાર્ડમાં નામ સુધારો માહિતી મેળવો

આધારકાર્ડ યોજના નું મુખ્ય ઉદ્દેશ

ભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા આધારકાર્ડ Download કરી શકે .

આધારકાર્ડ યોજના નું લાભાર્થી

ભારતના તમામ નાગરિક

તમારા આધાર નંબર દ્વારા ઈ-આધાર ડાઉનલોડ કરો

તમે તમારા આધારકાર્ડ નંબરના આધારે e-Aadhar Card Download કરી શકો છો. આ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે અગાઉથી આધારકાર્ડ કઢાવેલ હોવું જોઈએ.

તમારા આધાર નંબર દ્વારા ઈ-આધાર ડાઉનલોડ કરો

● સૌપ્રથમ Aadhar Card Website પર જાઓ. ● તેમાં “My Aadhaar” મેનુમાં જઈને “Get Aadhar” પર ક્લિક કરવી. ● હવે તમારે “Download Aadhar” પર ક્લિક કરવાનું રહેશે.

તમારા આધાર નંબર દ્વારા ઈ-આધાર ડાઉનલોડ કરો

 ● ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાથી નવી વેબસાઈટ “myAadhar” પર આવી જશો. ● જેમાં 12 આંકડાનો Aadhar Number નાખવાનો રહેશે. ● ત્યારબાદ ત્યાં આવતો Captcha Code નાખવાનો રહેશે. ● બન્ને વસ્તુ નાખ્યા બાદ “Send OTP પર ક્લિક કરવાનું રહેશે. ● જેમાં તમારા રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે.

તમારા આધાર નંબર દ્વારા ઈ-આધાર ડાઉનલોડ કરો

● જો તમારે Masked Aadhar જોઈતું હોય તો તે ઑપશન સિલેક્ટ કરવાનું રહેશે. ● તમારા મોબાઈલ પર જે OTP આવ્યો હોય તે નાખવાનો રહેશે. ● અંતે તમારે “Verify & Download” પર ક્લિક કરીને આધારકાર્ડ Download કરવાનું રહેશે.

વર્ચ્યુઅલ ID (VID) દ્વારા ઈ-સપોર્ટ ડાઉનલોડ કરો

UIDAI Gov પર આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. જેમાં તમારા Virtual ID દ્વારા પણ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. નીચેના પગલાં ને અનુસરીને તમે જાતે આધાર કાર્ડ Download કરી શકશો.

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે