ખેડૂત અકસ્માત વીમા યોજના

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જીવન રક્ષણ આપવા માટે ખાતેદાર ખેડૂત વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેડૂત અકસ્માત વીમા યોજના ઉદ્દેશ

ખેડૂતનું અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સાઓમાં તેમના વારસદારને સીધી આર્થિક સહાય

ખેડૂત અકસ્માત વીમા યોજના લાભાર્થી

ગુજરાતના ખેડૂતોને

ખેડૂત અકસ્માત વીમા યોજના સહાયની રકમ

મૃત્યુના કિસ્સામાં 2 લાખ સુધી વીમા રકમ

ખેડૂત અકસ્માત વીમા યોજના લાભ કોને મળે?

– ગુજરાતના વ્યક્તિગત કે સંયુક્ત જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતોના વારસદારોને મળવાપાત્ર થાય. – ખાતેદાર ખેડૂતના સંતાન(પુત્ર/પુત્રી) ને મળવાપાત્ર થશે. – ખાતેદાર ખેડૂત પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપગંતાના કિસ્સામાં આ યોજનાનો લાભ મળે.

ખેડૂત અકસ્માત વીમા યોજના લાભ કોને મળે?

– આ યોજનાનો લાભ 5 વર્ષ થી 70 વર્ષની ઉંમર ધરાવતા ખાતેદાર ખેડૂતના વારસદારને મળવાપાત્ર થાય છે. – 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરવાની રહેશે.

ખેડૂત અકસ્માત વીમા યોજના ગુજરાત દસ્તાવેજો

– અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી – 7/12, 8-અ અને ગામના નમૂના નંબર-6 (હક્કપત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા) – પી.એમ.(પોસ્ટ મોર્ટમ રિપોર્ટ) – F.I.R / પંચનામા રિપોર્ટ / પોલીસ ઈન્‍સ્કપેક્ટર અથવા કોર્ટ હુકમ – મૃતક ખાતેદારનું પ્રમાણપત્ર – ઉંમર અંગેનો પુરાવો

ખેડૂત અકસ્માત વીમા યોજના ગુજરાત દસ્તાવેજો

– સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ – કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ – સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર – અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ – મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ – બાંહેધરી પત્રક – પેઢીનામું – વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદારના હોય તેવા કિસ્સામાં)

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે