કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
આ યોજના હેઠળ 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા જરૂરિયાતમંદોને કિસાન ક્રેડિટ કાર્ડ પર ધિરાણ આપવામાં આવશે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
લાભાર્થી
ભારત દેશના તમામ ખેડૂતો
આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે પાત્રતા
અરજદારની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે પાત્રતા
દેશના નાના અને સીમાંત ખેડૂતો પણ આ યોજના માટે પાત્ર બનશે
જે ખેડૂતો ભાડાની જમીનમાં ખેતી કરે છે તેઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં કેટલી લોન મળવા પાત્ર છે જાણો
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વ્યાજદર
પણ,.. જો તમે બેંક દ્વારા આપવામાં આવેલા સમય અને તારીખ પર લોનની ચુકવણી કરો છો, તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
આ યોજનામાં તમને 7 ટકા વ્યાજ દરે લોન આપવામાં આવશે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી માટે
અહી ક્લિક કરો