કિસાન પરિવહન યોજના

ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે

કિસાન પરિવહન યોજના

ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે

કિસાન પરિવહન યોજના

ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

કિસાન પરિવહન યોજના માટે લાભાર્થીની પાત્રતા

ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.

ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online અરજી કરવાની હોય છે.

ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.

ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી VCE મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે