લેપટોપ સહાય યોજના ગુજરાત

ST Caste ના નાગરિકોને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે, એટલા માટે આદિજાતિ નિગમ દ્વારા કોમ્પ્યુટરના કે લેપટોપ ખરીદવા માટે લોન આપવામાં આવે છે

લેપટોપ સહાય યોજનાનો ઉદ્દેશ

અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય આપવામાં આવે છે

લેપટોપ સહાય યોજનાનો લાભાર્થી

ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો હોવો જોઈએ

લેપટોપ સહાય યોજના લોનની રકમ

આ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/-

લેપટોપ સહાય યોજના લોન પર વ્યાજદર

માત્ર 4% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.

લેપટોપ સહાય યોજના લોન માટે અરજદાર

લાભાર્થી અનુસુચિત જન જાતિ વર્ગનો હોવો જોઈએ

લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ

લેપટોપ સહાય યોજના લોન માટે અરજદાર

અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.

લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર

લેપટોપ સહાય યોજના માટેની સંપૂર્ણ માહિતી માટે