Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

પંડિત દીનદયાળ આવાસ યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવો 

Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

દિનદયાળ આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના એવા તમામ ગરીબ પરિવારોને આપવામાં આવશે

Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

આ યોજના હેઠળ બનાવવામાં આવનાર ઘરમાં રૂમ, રસોડું, શૌચાલય અને બાથરૂમ હશે.

Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

પંડિત દિન દયાળ યોજનામાં લાભાર્થીને 3 હપ્તામાં સહાય આપવામાં આવશે.

Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે તમારે અલગથી અરજી કરવાની રહેશે.

Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

લાભ કોણ કોણ લઇ શકે ?

Yellow Browser

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 

કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે શૌચાલયના નિર્માણ માટે 16920 રૂપિયાની રકમ મનરેગામાંથી અલગથી આપવામાં આવશે

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મની પ્રક્રિયા તેમજ સંપૂર્ણ માહિતી