પશુ ખાણદાણ સહાય યોજના

ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે.

પશુ ખાણદાણ સહાય યોજના

પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં રાહત દરે પશુદાણ મેળવી શકે છે.

પશુ ખાણદાણ સહાય યોજના

લાભાર્થી પશુપાલકના ગાય-ભેંસ કે અન્ય પશુઓના વિયાણ થયેલ હોય તેમને 50% કિંમતે પશુદાણ આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજના

રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને આત્મનિર્ભર બને તેવું ગુજરાત સરકારનું આયોજન છે. જેના માટે ગુજરાત સરકાર  દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર સીધી સહાય આપવામાં આવશે.

પશુ ખાણ દાણ સહાયની પાત્રતા

– અરજદાર ખેડૂત અથવા પશુપાલક હોવો જોઈએ. – પશુપાલક પાસે ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.

પશુ ખાણ દાણ સહાયની પાત્રતા

– અરજદાર દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.

પશુ ખાણ દાણ સહાય યોજનાનો લાભ

– પશુપાલક દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે. – એક પશુપાલકને 150 કિગ્રા સુધી ikhedut portal સબસીડી નું ખાણદાણ આપવામાં આવશે.

પશુ ખાણ દાણ સહાય યોજના 

આ યોજનાની અરજી ઘરેથી પણ કરી શકાય છે. – જેમાં https://ikhedut.gujarat.gov.in/  પર  અરજી કરવાની રહશે.

સરકારી ભરતી અને યોજનાઓ માટે WhatsApp ગ્રુપમાં  જોડાઓ 

નીચે  આપેલ લિંક પર ક્લિક કરો