પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ

ચેક કરો તમારું નામ

પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર

ઘર વિહોણા નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવેલ છે. જે સમગ્ર દેશભરમાં લાગુ કરવામાં આવેલ છે.

પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર

આ યોજના હેઠળ અરજી કરનારા લાભાર્થીઓના  નામ પસંદ કરીને નવી યાદીમાં જાહેર કરવામાં આવેલ છે.

પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર

પીએમ આવાસ યોજનાની યાદીમાં, તમારું નામ આ નવી યાદીમાં આવ્યું છે કે નહીં.

પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર

જો આપ દ્વારા પણ એપ્લિકેશન કરી હોય, તો પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને તમારું નામ ચેક કરી શકો છો.

પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર

– જ્યાં પીએમ આવાસ યોજના ગ્રામીણ  અને પીએમ આવાસ યોજના અર્બન  અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.

પીએમ આવાસ યોજના અર્બન ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેની અધિકૃત વેબસાઈટ https://pmaymis.gov.in/ 

પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી યાદી જોવા માટે નીચે આપેલ લિંક ખોલો 

સરકારી ભરતી અને યોજનાઓ ની માહિતી માટે  WhatsApp ગ્રુપમાં જોડાઓ