માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના બહાર પાડેલ હતી.
PM કિસાન E-KYC 2022
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આગામી હપ્તા મેળવવા માટે e-kyc કરવાનું રહેશે. જો PM Kisan e-kyc કરેલ નહીં હોય તો 11 મા હપ્તાના નાણાં ખાતામાં જમા થશે નહીં.
પીએમ કિસાન યોજનાનો
PM Kisan E KYC કરવાની છેલ્લી તારીખ 31 May 2022 હતી. જે તારીખમાં વધારો કરવામાં આવેલ છે.
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ
દેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ
પીએમ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર લાભ
ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની સીધી બેંક ખાતામાં સહાય મળે છે.
પીએમ કિસાન યોજના 11 મા હપ્તાની રકમ હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાંથી લોન્ચ કરવામાં આવી
પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોન્ચ કર્યો