તમારા રેશનકાર્ડ પર તમને મળવાપાત્ર જથ્થો જાણો.

રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેને કાર્યરત કરવા માટે અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા કચેરી અગત્‍યની ભુમિકા ભજવે છે.

રાજયભરમાં  આવેલી  ૧૭ હજાર જેટલી  સસ્તા અનાજની  દુકાનો

ઓનલાઈન જાણો તમારા રેસનકાર્ડમાં કેટલું અનાજ મળે છે?

તમને મળવા પાત્ર જથ્થો જાણવા સરળ પગલાં

સૌપ્રથમ  https://dcs-dof.gujarat.gov.in/Default.aspx  પોર્ટલ પર વિઝિટ કરો.

તમને મળવા પાત્ર જથ્થો જાણવા સરળ પગલાં

“તમને મળવા પાત્ર જથ્થા” પર ક્લિક કરો

તમને મળવા પાત્ર જથ્થો જાણવા સરળ પગલાં

ત્યાર બાદ તમારો રેસનકાર્ડ નંબર દાખલ કરો

તમને મળવા પાત્ર જથ્થો જાણવા સરળ પગલાં

હવે દર્શાવેલ કેપ્ચાકોડ દાખલ કરો

તમને મળવા પાત્ર જથ્થો જાણવા સરળ પગલાં

હવે નીચે આપેલા “View” પર ક્લિક કરો

સરકારી ભરતી અને યોજનાઓ ની માહિતી માટે WhatsApp ગ્રુપમાં જોડાઓ