સંકટ મોચન યોજના

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના  અથવા  સંકટ મોચન યોજના માહિતી

સંકટ મોચન યોજના

કુટુંબ ઉપર કોઈ પણ આફત આવે ત્યારે તે પરિવારને સહાયરૂપ થઈ શકાય તે માટે વધુ રોકડ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

સંકટ મોચન યોજના

મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણી) ની ઉંમર 18 વર્ષથી ઉપર અને 70 વર્ષથી ઓછી હોવી જોઈએ.

સંકટ મોચન યોજના

કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

સંકટ મોચન યોજના

આ યોજના હેઠળ  ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

સંકટ મોચન યોજના

ગુજરાત સરકાર દ્વારા ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

સંકટ મોચન યોજના

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાંં અરજી ફોર્મ તૈયાર કરેલ છે.  નીચે આપેલ લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરો

સંકટ મોચન યોજના

સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.

સરકારી ભરતી અને યોજનાઓની માહિતી માટે WhatsApp ગ્રુપમાં જોડાઓ