સોલાર રૂફટોપ યોજના

જાણો ગુજરાત સરકારની સોલાર રૂફ ટોપ યોજનાની ખાસ વિશેષતાઓ

હવે નહિ ભરવું પડે લાઈટબિલ

સોલાર સિસ્ટમ સર્વિસ કનેક્શનના પરિસરમાં, છત પર અથવા જમીન પર સ્થાપિત થાય છે. આથી સોલાર ઇન્સ્ટોલેશનની જગ્યા ડિસ્કોમના ગ્રાહકની માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહકના કાયદેસરના કબજામાં હોવી જોઈએ

મળવાપાત્ર સબસીડી

20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર

સબસિડી સાથે સોલર પેનલ લગાવો, વીજળીના બિલમાંથી મુક્તિ મળશે

જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

સંપૂર્ણ મહિતી માટે :