સુકન્યા સમૃદ્ધિ યોજના 2022

આ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ એક બચત યોજના છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે, પુત્રીની ઉંમર 10 વર્ષની થાય તે પહેલાં ખાતું ખોલાવવું પડશે

સુકન્યા સમૃદ્ધિ યોજના 2022

લાભાર્થી

દેશની પાત્રતા ધરાવતી તમામ દીકરીઓ

યોજનાનો ઉદ્દેશ

દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે.

આ યોજનામાં એકાઉન્‍ટ ક્યારે ખોલાવવાનું રહેશે?

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે, પુત્રીની ઉંમર 10 વર્ષની થાય તે પહેલાં ખાતું ખોલાવવું પડશે.

આ યોજનામાં કેટલા રૂપિયા સુધી પ્રિમિયમ ભરી શકાય

આ ખાતામાં લઘુત્તમ રોકાણ મર્યાદા રૂપિયા 250 છે અને મહત્તમ મર્યાદા રૂપિયા 1.5 લાખ સુધીની છે.

આ યોજનાનો વ્યાજ દર 

આ યોજના હેઠળ સરકાર દ્વારા રોકાણ પર 7.6% ના દરે વ્યાજ આપવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2022

આ યોજના હેઠળ એક પરિવારના વધુમાં વધુ બે બાળકોનું ખાતું ખોલાવી શકાય છે.

દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે પણ સુકન્યા સમૃધ્ધિ યોજનામાંથી 50% રકમ ઉપાડી શકાય છે.

આ યોજના હેઠળ,ઓછામાં ઓછા રૂ.250 માં ખાતું ખોલાવી શકાય છે.

સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ,1 નાણાકીય વર્ષમાં લઘુત્તમ રૂ.250 અને વધુમાં વધુ રૂ.1.5 લાખનું રોકાણ કરી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2022

આ યોજના હેઠળ, લાભાર્થી તેમની પુત્રી માટે આ તમામ બેંકો જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, પોસ્ટ ઓફિસ, SBI, ICICI, PNB, એક્સિસ બેંક, HDFC વગેરેમાં ખાતું ખોલાવી શકે છે.

યોજનાની સંપૂર્ણ માહિતી અને અરજી માટે