ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો

ભારત દેશમાં Digital India ને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત વિવિધ રાજ્યો પણ ડીજીટલ સેવાઓ વધારી રહ્યા છે

નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ UGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ.

તમારી પાસે સ્માર્ટ મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.

લેપટોપ કે મોબાઈલને ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.

ગ્રાહક પાસે UGVCL નો Consumer Number હોવો જોઈએ.

તમે Google Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો

UGVCL Bill Payment કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.

ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો

જરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા Bill Payment Status Online પણ ચેક કરી શકો છો.

આવી જ લેટેસ્ટ માહિતી માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રુપમાં