વ્હાલી દીકરી યોજના

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના 2022 બહાર પાડવામાં આવી છે. 

વ્હાલી દીકરી યોજનાનો હેતુ

વ્હાલી દીકરી યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મપ્રમાણમાં વધારો થાય, દીકરીઓનો શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે.

વ્હાલી દીકરી યોજનાનો લાભાર્થી

ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ

વ્હાલી દીકરી યોજનાનો મળવાપાત્રસહાય

દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય

વ્હાલી દીકરી યોજના માટેની પાત્રતા

1. દીકરી ગુજરાતની હોવી જોઈએ. 2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ. 3. દીકરીના માતા-પિતાની સંયુક્ત આવક 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.

વ્હાલી દીકરી યોજના માટેની પાત્રતા

4. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા   દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 5. દીકરી જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

પ્રથમ હપ્તા

દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે તે વખતે રૂ. 4000/- નો લાભ આપવામાં આવે છે.

દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

બીજો હપ્તા

દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

લાભાર્થી દીકરી જ્યારે ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

છેલ્લા હપ્તા

દીકરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) ની સહાય આપવામાં આવશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે